________________
વાણીની કરે છે અને આ સતત એટલે શું ! એ પુછવા અમારે કેવળરામભાઈના ઉંબરા ભાંગવાને?
પ્રેમચંદ: ફેરવીને કહેશું કે ચાલુ અભ્યાસ અર્થાત રાજના મહાવરાથી આ મનની ચંચળતા અર્થાત વાંદરા જે સ્વભાવ ટળી જઈ તે મન ભીતરમાં જ હંમેશા પ્રવૃત્ત રહે છે. હવે આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહં” કાર એ બધા એક જ વસ્તુ કે પુતળાં છે. જ્યારે તે પુતળું ભીતરની હાર ભમતું કરે છે ત્યારે તેને લેકે મન નામે ઓળખે છે. જયારે તેવું તે જ પુતળું ભીતરમાં રહી, પોતાને વેપાર કે ખેલ કરતું હોય ત્યારે તેને આપણે બુદ્ધિ નામથી ઓળખીએ છીએ. ચિત્ત તે તે જ કહેવાય કે જે એક સ્થાને ચોંટેલું હોય. આવી રીતે જયારે તે એક સ્થાને ચોંટેલું હોય ત્યારે તે નિર્મળું કે મેલ વગરનું શુદ્ધ બની તેને એક તકાર ઉડી “ચિત” બને છે. પરંતુ તેની એકાગ્રતા તુટતાં, તે ફરી પાછું જડ બની ચિત્તમાં પલટો ખાય છે. આ બધું લંબાણ થાય છે અને તેથી માત્ર તેને ટુંકામા ઈશારો કરી હવે આપણુ મૂળ મુદાને ચર્ચાવીએ.
કાના કાકા રેજરોજના રટણથી આપણે આપણા ભમતા મનને અંતરમાં આણી શકીએ છીએ. અને તેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com