________________
[ ૫૩ ] સંજ્ઞાએ ઓળખાય છે. તેની પ્રાપ્તિ આત્મજ્ઞાન કરાવે છે. તે આત્મજ્ઞાનને કરામલકવત્ નીરખવાની ન કહેવાય. તેથી આપણે અહીં અનુભવવાની કહેશું. તે આત્માને અનુભવવાની સવળતા કરાવી આપનાર જે યંત્ર, યુક્તિ કે પ્રક્રિયા એ જ પ્રાચીન રાષિમુનિઓનું આજનું અગ્રપદધારી વરરાજા બની બેઠેલું પ્રાચીન એકસ-રે-એપેરેટસ. તે એકસ-રે– એપેરેટસ પ્રાચીન હોઈ ઋષિમુનિઓ તેને તેની અર્વાચીન કે આધુનીક સંજ્ઞા એકસ-રેએપેરેટસ અભિધાનથી ઓળખતા હતા.
માણસુર: પ્રેમચંદભાઈ! અહીં સુધી પહોંચાડ્યા પછી અભિમન્યુના ચકાવામાં નાખી દીધા. આવા પ્રપંચ તે અમ જેવા કવિઓને માટે જ રહેવા દ્યો. જ્યાં વાર્તાને કે કવિતને રસભાગ આવી ઉભું રહે એટલે અમારી અકણી જાત. “હવે તે બાપુ! આ પ્રસંગ આવતી કાલે ગાશું.” આપ જેવા શાહ વેપારીને આ પ્રપંચ ભૂષણ નહીં પણ દૂષણ કરે.
ભાનુમતિ: તે ગઢવી! આ રીતે વચમાં બેલી, પ્રેમચંદભાઈને પ્રહાર કરવાનો અધિકાર તમે ક્યારે પ્રાપ્ત કર્યો.
મેનાઃ ભાનુમતિ બા ! આ માણસુર ગઢવી એવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com