________________
આવાં જ વેણ . દરબારશ્રી દાદુભા તો અંતે ધર્મરાજાને જ અવતાર ! એટલે એનાં સૂચન પણ તેવાં જ હાય ! પરંતુ આવી રીતે આ યુવાન નર પ્રેમચંદભાઈએ આરંભેલું કથન પ્રેમચંદભાઈ પૂર્ણ કરે, તેમાં આ આખી સભા, દાદુભા દરબાર તથા પ્રસંગની શોભા જ કરશે. હું બેલીશ, જરૂર બેલીશ પરંતુ તે તે પ્રેમચંદભાઈએ પૂરું કર્યા પછી તેને યોગ્ય વર્તાવ કરવા માટે જ.
માણસુરબાપ પ્રેમચંદ! એમ કંઈ તમને ને મને આ ઘરડેરા ઘેસરેથી છુટવા દેશે ખરા ! બાપલીયા, ચલાવ તારાં તે પ્રાચીન એકસ–રે–એપેરેટસને, માર તેને પરેશે કે તે હવે ચારે પગે ઉલળે.
પ્રેમચંદ મુરબ્બી ! દરબાર સાહેબ ! પૂજ્ય માવિત્ર પિતાશ્રી ! નમન કરવાને સ્થાનરૂપ શાસ્ત્રી કેવળરામભાઈ અને ગુરૂપદ દીપાવનારા મણિશંકરભાઈ ! હવે કહેવાનું રહ્યું નથી. વિષય સમાપ્તિ એ કરીતી તે થઈ ગઈ. હવે તો તેનું સીંહાવલોકન કરવાથી આ કૃતિનું સવરૂપ યથાર્થ સમજાઈ જાય. તેટલું જ બાકી કે વિષયાવશેષ રહે છે.
આ સેય વસ્તુ એટલે આત્મા: તે આત્મા જ સર્વાત્મા છે. અને સર્વાત્મા એટલે પરમાત્મા. આ પરમાત્મા જનતામાં પરમેશ્વર, ભગવાન પ્રભુ આદિ અનેકરૂપે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com