________________
[ પ ] અત્રે જ્ઞાનદિશામાં આ રીતે સીમોલંઘન કરી મારા હદ અને અમૃતને વર્ષાદ વર્ષાવી શાંત બનાવી દીધો છે.
મણિચંદ: દરબાર ! સાહેબ! હવે આ પ્રેમચંદની પ્રવર્તાવેલી ઉક્તિને જે શાસ્ત્રીશ્રી મણિશંકરભાઈ પુર્ણહતીરૂપે ચર્ચાવે તે કંઈ જાણવાનું નવું મળશે અને તે પણ શાસ્ત્રીય રીતે થશે.
માણસુર: ભલે બાપુને ભલે ! ધન્ય છે મારા અનપુત્ર અલ્પમન્યુને ! જેણે છ કોઠા ભેદી મામા કૃષ્ણના પ્રપંચને પ્રભાવે પોતાના પ્રાણ ત્યાગ્યા, તેવી જ રીતે આ પ્રાચીન એક્સ-રે એપેરેટસ, જે અનેક ગઢ કે ચકાવાને ભેદનારું આર્ય ષિ મુનિઓએ આપેલું સાધન હજુ પણ વિદ્યમાન છે, તેનું ભાન કરાવનારા મારા આ પ્રેમચંદ શેઠને ધન્યવાદ છે. અમે જાતે જ માંગણ રહ્યા એટલે ધન્યવાદ આપું છું, એ શબ્દ અમારે મુખે ન ઉચ્ચારાય, છતાં દેવીપુત્ર તરીકે ભાણબાપાને પ્રાર્થના તો કરી શકીએ કે આવા અણમેલા રત્નને શુકલ પક્ષના ચંદ્રમાની પેઠે સદાય તેની કીર્તિ અને શક્તિમાં વૃદ્ધિ કરે.
દાદુભા. શાસ્ત્રીજી! ત્યારે થઈ જાઓ સાબ્દા, અને ચલા આગળ, . કેવળરામ: મણિભાઈ શેઠ! આપના મુખમાં તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com