________________
[ ૫૦ ] હાલતાં પાસે ઉભેલા પાડોશી સામે બાંય ચડાવી કુસ્તી કરવા આવાહન કરે તેવા અણગમતા પાડેશીને ત્યાંથી પાણીચું આપવા તે આખે મહોલ્લો તત્પર બની જાય; તેવી જ રીતે આ વિજાતીય અને વિદેશી બગાડને દેખાડી ત્યાંથી તેને ખડત કરવાની સવળતા આ યંત્ર કરાવે છે. હવે પૂજ્ય શાસ્ત્રીજી આપણું પ્રાચીન યંત્ર શું કરે છે તે જોઈએ. જે રીતે આધુનીક યંત્ર શરીરના સર્વે અંગેને ભેદી તે બધાને આછી રેખામાં રહેવા દઈ પ્રધાનપદ તે તેવા અકણું અને અળખામણા દુષિત ભાગને આપી તેનું સ્થાન બતાવે છે. આવી જ રીતે શરીરના માત્ર નહીં, પ્રાણીના દેહ માત્ર નહીં, પણ જડ અને ચેતન ચરાચર સર્વમાં રહેલા પટંતરે ભેદી આવરણેને ઉડાડી રેય વસ્તુનું ભાન કરાવનારૂં સાધન તે આપણું પ્રાચીન એકસ-રે-એપેરેટસ.
કેવળરામ: મણિશંકરભાઈ ! આ હું સાંભળું છું શું? આ બોલનાર શું એક શાહ વેપારી વૈશ્યને પુત્ર વળી તેના વયના માન પ્રમાણે આ જ્ઞાન, આ સ્વરૂપનું ભાન, તેની વાણી દ્વારા સાંભળી મારી આનંદની સીમાના ઉલંઘન થાય છે. વીજયા દશમીને દિવસે રાજાઓ અને મહારાજાઓ સીમોલંઘન કરે છે ખરા, પરંતુ આ વણક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com