________________
[
2 ]
સાથે જ્ઞાની પુત્રના પ્રસવ કરતા રહ્યા છે. બંધુ મણિશંકર! આપના કથનથી મને આનંદ જ થાય. આવી વિદ્યાવૃદ્ધિ અને જ્ઞાન મનુષ્યમાત્રને સ્વરૂપનું ભાન કરાવે, મને તે પ્રેમચંદભાઈની વિદ્વતા ભરેલી વાણી સાંભળવાની ઈચ્છા થાય છે પ્રેમચંદભાઈ ! ચલા તમારી તે વાણી !
પ્રેમચંદ: આ પૂજ્ય વડીલેએ મારા ઉપર મોટે ભાર નાખી દીધે. પ્રભુકૃપા હશે તે તે ભારને યુક્ત થવા હું સામર્થવાન થઈશ.
ગઢવી ! આ પરંતુનું રહસ્ય તમ જેવા ચોર ગઢવી તે અત્યાર પહેલાં જ પામી ગયા છે. મારા અન્ય વડીલે! બંધુજને અને પૂજ્ય જ્ઞાનીઓ મને આ રીતે લક્ષપૂર્વક સાંભળે છે ત્યારે હું આગળ વધી એમ જ કહીશ કે આધુનીક એકસ-રે.એપેરેટસ એક એ ભાવ નિર્દેશ કરે છે કે જે દેહમાં પ્રવેશ તો કરે છે પરંતુ સદાને માટે વિજાતીય જ ગણાય. માત્ર વિજાતીય જ નહીં, પરંતુ જેમ એકાદ મહોલ્લામાં પરદેશથી આવેલ કોઈ અકોણે પાડોશી આસપાસના પોતાના બંધુઓમાં ભળી ન જતાં, સદાને માટે કેણીઓ હલાવી, આગવો થવા પ્રયત્ન કરે કે વેળાએ કે કવેળાએ પિતાના જ કક્કા ખરા કરે, કે જરા પવનથી પાંદડું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com