SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬ ] સુધી પથારીવશ થએલા અને પડેલા યુવાનને પાછ ઉભા કરી હસતા રમતા અને મનુષ્યમાત્રને ઉપયોગી થતા બનાવનાર આ યંત્ર જ છે. પશુ માણસુર: પ્રેમચંદ શેઠ! શું ત્યારે તમ જેવા મોટા વેપારીને અને મેટા દેશાવર ખેડનાર સુદ્ધાંને આ પણ નડે ખરેને? તે તમારા પણનું બળ અજમાવે છે? પ્રેમચંદ: ગઢવી! એ પણ જે તે નહીં હો ! આ યંત્ર પાશ્ચાત્ય પ્રજાની શોધ હોઈ તે જડવાદીના વેપારમાં મોટો નફે કરાવનારૂં સાધન છે. અમારૂં તે પ્રાચીન યંત્ર જ્યારે ઉર્ધ્વગામી છે ત્યારે આ શોધ મનુષ્ય માત્રને આ પૃથ્વીના વાસીને વ્યોમવિહાર કરતાં સદાને માટે અટકાવી રાખે છે. એકથી અર્થાત આધુનીક એકસ૨-એપેરેટેસથી મનુષ્યના જીવન સરળ બને છે, તેની આયુષ્ય લંબાય છે અને તેવા રોગને સંશય થતાં જ આ યંત્રના સાથથી તે રગને ઉગતે ડાંભી, તેની વૃદ્ધિ થવા દેતા નથી. ટૂંકમાં કહીએ તો તેથી એહિક લાભ મેટો છે ખરે. પરંતુ અજીતસીંહ: ભેરૂ પ્રેમચંદ ! આ તમારા પણને પલટે પરંતુમાં થયે, છતાં કહો તો ખરા કે તે પણ અને પરંતુના રાજ્ય કયાં સુધી ચાલશે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy