________________
[ 5 ] –એપેરેટસના લગ્ન થઈ ગયાં, વરઘોડે માંડવેથી વિદાય. થ. વરકન્યાને માંડમાંડ વિશ્રાંતિ લેવાનો વખત આવ્યો. હવે તે તમારા પ્રાચીન એક્સ-રે–એપેરેટસના ગણેશ પૂજન થાય તે આનંદ આવે.
ભાનુમતિ: કવિરાજ ! અમારા પ્રેમચંદભાઈને માથે. છેસરૂ ચઢાવી બારોટથી પગારા નહીં મપાય છે! દરબાર બાપુનું સૂચન તે એવું છે કે સંવાદરૂપે આ પ્રાચીન એકસ–રે–એપેરેટસના ગુણ ગવાય.
એના ભાનુમતિ! એ તે બાપુની આજ્ઞાનું પ્રતિપાલન થશે.
માણસુરી ત્યારે તે મણિભાઈ શેઠ! મારી યુક્તિ મને કામ ન લાગી. ઘણી ખમ્મા મારા દાદુભા દરબારને. ભલે, પ્રેમચંદ શેઠને ભલે! ભાનુમતિ બા! ધન્ય છે તમને કે આ ગઢવીને ધોંસરેથી છટકવા ન દીધા! ત્યારે કહા જોઈએ પ્રેમચંદ ભા! આ એકસ–ર–એપેરેટસની શોધ પ્રગતિવાચક છે કે નહીં !
પ્રેમચંદ ગઢવી! અવશ્ય, આ શોધ પ્રગતિ જ છે. આ યંત્રની શોધથી જનતાના અનેક દર્દો મટે છે, અમૂત્ય એવી અનેક મનુષ્યની જીંદગીની તમાં આ શોધથી દીવેલ પુરાણુ જેવું જ બને છે. અનેક દિવસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com