SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪ ) છે. તે બધી ક્રિયા શર્મવેદ્યની નિવૃતિ સાથે આપોઆપ નિવૃત થઈ જાય છે. માત્ર નાડવાળ ડોકટર નાડ મુક્ત નથી, અને સેવિકાના કામની શરૂઆત હવે જ થાય છે. બાય કહેતાં ઈસ્પીતાલના બે ભૂત્ય સ્ટ્રેચર લાવી, ખડા ખડા ઉભા હોય છે, તેમાં વચમાં ડોકટર અને માથા અને પગને છેડે નર્સે તે દદીને અતિ કાળજીપૂર્વક ઉપાડી સ્ટ્રેચરમાં મુકતાં જ તે બેય તે દહીંના બીછાના પાસે આવતાં ઉપરોક્ત ત્રણે—બે નર્સ અને એક ફેકટર તે દદીને પથારીમાં સુવાડે છે. આ બધું સરળતા અને સવળતાથી કરવાના સાધન આધુનીક એકસ-રે.એપેરેટસ હતું. મેના: ત્યારે ભાઈ અભયસીંહ! કહે જોઈએ પાશ્ચાત્ય આ શોધ કરી તે ગેરાઓએ જનતા ઉપર ઉપકાર કર્યો કહેવાય કે નહીં? અભયસીંહ: બેન મેના! મનુષ્ય જાતિ ઉપર જે જે રૂષિમુનિઓએ ઉપકાર કર્યો છે, તેમાં આ ગરાંગ તત્ત્વવેત્તાઓએ અનેરો ઉપકાર આ કૃત્યથી કરી આપણા રૂષિમુનિ તે બન્યા છે અને તળે તેવા પ્રતિ આપણે પૂજ્યભાવ હોય. માણસર: પ્રેમચંદભાઈ! આ આધુનિક એકસ-રે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy