SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૨ ] હાથ હેજ ડગમગતાં કે કેઈને છીંક આવતાં પ્રભુની એક અલૌકિક કૃતિ નંદવાઈ જવાને સંભવ કે ભય આવી ઉભું રહે છે. તે સમયે શાંતિ, અડગ શાંતિ– એલી એ કુકડી, જેતી નથી ? આ માણસુર બાપા છીંક ખાવાની પણ ના પાડે છે ત્યારે તારા છેડા તે લુઈ નાખને ! આ નંઈકા કંઈ છીંક જેવું થઈ જશે તે તો માણસુર કાકાના હાથ ધબવા મંડશે અને ઓલ રાગી મરી જશે. જ્યાં હોય ત્યાં આ સખણ બેસે જ નંઈ. મેના: અમથી ! હેન, આ ગઢવી કંઈ ઓપરેશન કરતા નથી. પ્લેન કુકડી ! તારૂં નાક લુઈ નાખ, એટલે તારું રૂપાળું મુખ વધુ દીપે. દાદુભા માણસુર ! આ તારું ઓપરેશન બહુ લંબાણું હો! માણસુર: બાપુ! હવે તે માત્ર ચપુને ઘા કરે રહ્યો. તે . એ શસ્ત્રને એંટીઓ ભરૂં. સર્વત્ર શાંતિ વ્યાપી રહે છે. કદી અણધાર્યું અને ન ઈચ્છવાનું બની જાય તે તેને પહોંચી વળવાના સાધન ફરી પાછો એક ડોકટર તપાસી જાય છે અને તે સર્વે વ્યવસ્થીત રહે એ ઈશારાથી સમજાવતાં હવે સરજન પોતાની શરૂઆત કરે છે. કેમેં પિતાનું કામ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy