________________
[ ૪૧ ]
અશુદ્ધ ન હાય તેા તેની તાણ ખેંચથી ધાર્યા કરતાં ઉંડી કે આડી છરી જતાં ફાયદાને બદલે માટા ગેરફાયદા ન થાય તે માટે આ કલા ફેમ આપવાનું સાવચેતી ભરેલ કાર્ય છે. કવિરાજ ! તમે તમારે આગળ વધ્યે જાઓ.
માણસુર: લેારાફામ સુધાંડ્યા પહેલાં ડાકટરના સાથીએ, તે બધાં શસ્ત્રો અને શસ્ત્રક્રિયામાં ઉપયાગમાં લેવાના સાધનાને દવા નાખેલા ખળખળતા પાણીમાં અખાળીને સાફ તા કરી રાખ્યાં હૈાય છે જ. છતાં તેથી તે સરજનને ધરત્ર થતા નથી. જરા પણ ભૂલ રહી ન જાય, અને જો તેવું કંઈક કરવાનું બાકી રહી જાય તા, અહીં એક મનુષ્યની અણુમાલી જીંદગીના પ્રશ્ન હેાવાથી તે ડાકટર તૈયાર રાખેલા ઇલેકટ્રીક સ્ટવ ઉપર, ખદખદ થતા પાણીમાં પેાતાને હાથે જંતુનાશક દવા ભેળી પેાતાને હાથે ફરી તે પાતાના આજારે વે છે. ધાયા પછી તે પેાતાને હાથે તેવી જ રીતે જંતુનાશક દવ.થી સાફ કરેલા માજા ચઢાવી દે છે અને વિધિમાં ભાગ લેનાર ટાટાએ અને નર્સીએ પણ તેવા જ હાથનાં માજા ચઢાવી દીધાં હાય છે.
હવે બધુએ અને હેંના ! સાવધાન થઇ સાંભળે. આ એક એવા પ્રસંગ છે કે જરાણુ અવાજ થતાં કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com