________________
[ ૪૦ ]
આવા સમયે બધા પાતપેાતાના કામમાં પ્રવૃત્ત થઈ જાય છે. દર્દીને સુવાળા સપાટ ટેખલ ઉપર સુવાઢવામાં આવે છે. શસ્ત્રપ્રયાગ વિષય હાય તા દર્દીના હાથપગ પટાથી બાંધવામાં આવે છે. તે પ્રયાગ પેટે ન કરવાના હાય અને અન્ય સ્થળે કરવાના હાય તા સુવાળા ચામડાના કે રખરના મજબુત પાટાથી તેને સજ્જડ બાંધ વામાં આવે છે. વારાફરતી એ ત્રણ ડાકટરા તેની નાડ જુએ છે. હૃદયના ધમકારાની ગણત્રી કરી તેની નોંધ લઈ ધે છે. નાડના ઠેકા પણ તેવી જ રીતે નોંધાય છે. આંખના પલકારાની ગણત્રી થાય છે અને તે નાંધાય છે પણ ખરી. આદિ અનેક સાવચેતીઓ લીધા પછી લેારાફા દેવાનું યંત્ર હાજર થાય છે. હવે દર્દીને બેશુદ્ધ કરવાના વિધિ શરૂ કરવામાં આવે છે.
કાના કુંભાર: તે ખસારાને ઈમ ને ઇમ સુવાડીને આ તમારા પગ કરીયા ન હેાય તે ન સાલે ?
ભાનુમતી: એ કાના કાકા! જો તે સરજન તેમ કરે, તેા તેની છરી આડી અવળી જવાના સંભવ છે. એક ટાંચણી કે નાની સરખી સેાય જરા તમને વાગે તે તમે કેવા ચમકે ? ત્યારે જ્યાં ચામડી ઉતેડવાની હાય, માંસલ ભાગ કાપવાના ડાય, ત્યાં જે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com