________________
[ ૩૯ ] પાટી ઉપર જે જડ પ્રતિકૃતિ ઉડી આવે છે તેમાં કદી ભૂલ કે ચુક રહેતી નથી. આ પ્રતિકૃતિ કે ફેટોગ્રાફ ઉતારવાના કાર્યમાં સફળતા આણનાર યંત્ર, તે જ આધુનીક એપેરેટસ છે. હવે તે શસ્ત્રવેદ્ય, જેને અંગ્રેજીમાં સરજન કહે છે તેનું કાર્ય અતિ સરળ બની જાય છે. એક ચોક્કસ દિવસ અને વખત નીયત કરી તે દદીને તે શસ્ત્રક્રિયા કરવાનાં સ્થાન, જેને ઓપરેશન થીએટર કહે છે ત્યાં લઈ જવામાં આવે છે. અહી બંધુ વર્ણરહીત એટલે કે બગલાની પાંખ જેવું છેલ્લું પેલું જ નજરે ચડે છે. શસ્ત્ર કરવા દદીને સુવાડવાનું ટેબલ સફેદ, જેમાં દવા રાખવામાં આવે છે તે કબાટ સફેદ, ડાકટરોએ પહેરેલા ઝમ્બા સફેદ. ડાકટરને સહાય કરવા ઉભેલી શુક્ષતા સેવિકા અર્થાત નર્સો સુદ્ધાંત તેવાજ ધાળા ઝમ્બામાં સજજ થયેલી હોય છે.
કડવી પટલાણ: ત્યારે ગઢવી બાપા ! બધાંના મોઢે તે ચાક લગાડતા હશે કે ચુને? એને ધોળાં કરવાં તે રહ્યાને ?
પ્રેમચંદ: કડવી કાકી! સુખ તે જેવાં હોય તેવાં જ રહે ! બારોટ, આગળ ચાલે.
માણસુર: હવે ખરાખરીને પ્રસંગ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com