________________
[ ૩૮ ] કરવાનું હોઈ વખત તો લાગે. દેહને ઉઘાડી તે સ્થાન શોધવા જતાં લેહી બહુ વહી જાય અને દહી તાત્કાલિક પ્રાણ ગુમાવી બેસવાને. તે સંભવ ટાળવા આ ગેરાઓએ એક કારહ શોધી કાઢયો છે. તેનું નામ છે એકસ-રે-એપેરેટેસ. જે ભાગમાં દુઃખાવો થતો હોય, અથવા જ્યાં મલીનતા ભેગી થઈ હોય એવું સ્થાન દર્દીના કહેવાથી, બતાવવાથી કે વૈદ ડાકટરના અનુમાનથી ચોક્કસ ભાગમાં મુકરર તે થઈ જાય છે. હવે તે ભાગની પાછળ કાળા રંગની, શરીરથી મોટી ફળી કે તેવું ફલક પાછળ રાખી, તે યંત્રની બેંધ કે ફેકસ, તે ભાગની બરાબર સીધી લીટીમાં અને સન્મુખ ગોઠવી યંત્રમાં વીજળીક પ્રવાહ ચાલુ કરી અતિ પ્રકાશ તે ભાગ ઉપર ફેંકવામાં આવે છે. અલપકાળમાં તે પ્રકાશથી શરીરના ચામડાં અને હાડકાંની આછી રેખાને વીંધી, તે દોષવાળા ભાગ પધરે થઈ જાય છે. જે અનુભવી ડાકટર આ ભાગનું નિશ્ચિત સ્થાન નીરખે છે, તે પિતાની વધુ ખાત્રી કરવા, પાસે ઉભેલા એક કે અનેક તેવા કામમાં પારંગત અર્થાત નિષ્ણાત ડોકટરને પોતે નક્કી કરેલું સ્થાન બતાવી દે છે. વળી મનુષ્ય ભૂલને પાત્ર હાઈ એવા અનેક નિષ્ણાતે પણ કદી કદી શૈથું ખાઈ જાય, છતાં નિષ્પક્ષપાત એવી જડ પારદર્શક પતરાં રોકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com