________________
[ ૩૭ ] પીધેલી દવા અસર તેા કરે, પરંતુ તેથી રગે રગે દવાની અસર થતાં વખત લાગે. ગઢવી ! આગળ વધા.
કુમારશ્રી અભયસીંહે આ ઇન્જેકશનની વિધિ પુરી કરી. આ તા સાધારણ રાગના ઉપચાર થઈ ગયા. હવે જ્યારે કાઇ કાઈ પ્રસંગે લાંબા કાળના મળ કે દુષીત ભાગ ભેગા થાય છે ત્યારે તેના ઉપર આવી દવા કે આખડીયાં કાર કરતાં નથી. છતાં તેવા દુષીત ભાગ લાંબા કાળ દેહમાં રહેવા દેવામાં આવે તે તે વધતા જઈ કદી કદી પ્રાણને ઘાતક પણ નીવડે. હવે તેને કાઈ પણ રીતે કાઢવા છે. કદી કાઈને બંદુકની ગલેાલી વાગી હાય, અને તે કાઢવી એટલે આવશ્યક તેા ખરી, છતાં તે ક્યાં પેસીને બેઠી છે, તે ગેાતવાને ડાકટરની નળી અને દર્દીની નાડ જોઈ નક્કી કરવાનું વૈદ્યને માટે મુશ્કેલ થઇ પડે છે.
વળી કદી આંતરડાંમાં બગાડા થયા હાય, અથવ ત્યાં ત્રણ જામ્યુ હાય તેા તેના ઉપાય ડાકટરની દવા કે વૈદ્યના આખડીયાં નથી. તેના ઉપાયમાં શસ્ત્રક્રિયા મુખ્ય છે. તે શસ્ત્રના ઉપયોગ કરવા તે સ્થાન મુકરર કરવુ પડે. હવે સૌ જાણે છે તે પ્રમાણે એવું સ્થાન દેહના ભીતરમાં હાઇ, દેહને ખાલી, તે સ્થાને શસ્ત્રવૃંદને કામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com