________________
[ 8 ]
પ્રવેશ ૭ મો. આવી ચકમકની હેજ જડીને વર્ષાના જળે શાંત કરી નાખી. સભામાં કેટલાક એવા પણ હતા કે આવા રંગડા જામે તે પોતાને મોઝું મળે, પરંતુ જ્યાં મણિભાઈ જેવા શાણુ શેઠ હાય, દાદુભા જેવા દરબાર હોય અને માણસુર જેવા ગઢવી હોય ત્યાં. અને તે સમયે આવી મસ્તીને માગનારાને તે ન મળતાં થપડે જ મળે. પરિણામે તેમને પણ અન્યની શાંતિમાં સાથ આપવો જ જોઈએ.
દરબાર: માણસુર ! હવે તમારાં રંગના છાંટણું થઈ રહ્યાં હોય તો આ એકસ-રે–એપેરેટસના ચિત્રામણ આળેખવા મંડી જાવ તે ?
માણસુર ઘણી ખમા મારા દાદુભા દરબારને ! ભાઈઓ અને બહેને! આપણા દરબારની ઈચ્છાને અનુસરી હવે આ પ્રાચીન એકસ-રે એપેરસના ધળ ગવાય છે, તે ધ્યાન દઈ સાંભળે.
કડવી પટલાણું: ને ગઢવી બાપા ! પહેલાં તે જ્યાંથી અધુરૂં રાખ્યું ત્યાંથી આગળ હાલી પુરૂં કરે તે કેમ ? એલ્યા શીતળા ડાકટરના ટોંચણ જેવી વાત તે અધુરી રહી છે તે પુરી કરોને? પછી તમારું પરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com