SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨ ] ચાલવા દ્યો. આપ તેા શહેરના વતની અને વળી આવ ટાચા ખાઈ ખાઈને ટેવાઈ ગએલા, એટલે આપને ઇ અધી જાણ હાય. અમ જેવા ગરીબ પાસે એ ટાચા ખાવાની શક્તિ ન હાય, તેથી અમે એ બધું ન જાણીએ હા ! પ્રેમચ'દ: ધન્ય છે કડવા કાકા ! આપ જેવાને આ અધું નવુંનવું હાય, તેની કદર મેંન કરી, તેટલા માટે ક્ષમા કરજો. ગઢવી ! જેમ થાય છે તેમ થવા દ્યો. જેમ સ્વભાવને મારાટા જેટલેા એળખે છે તેવાં ભાન અમને ન હાય ! આવાં વર્ણન બહુ ન કરી તેા સારી! નહીં તે એ બધાં નવી, કળાના રસીયા બની જશે તેા મારા આ ચાક કરતા ખંધ કરવા પડશે. પરભુલાલ વૈદ્યની ખાંડણીયુના ધમાકા હવે એછા સંભળાય છે. એ હવે પેાતાને જરૂર પડતાં આખડીયાં મબઇથી ઝાડફ઼ારમાંની પેઢીમાંથી મગાવે છે. મેના: કાના કાકા! એ ઝાડફારમા છું ? કાના કુંભાર: મા, આપ જેવા દરબારની દીકરી થઈને આ ઝાડારમાને નથી એળખતા? જોવાને, આ કુંડલામાં ઝટાશકરભાઇ વૈદ્યરાજ હતાને એની જ જાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy