________________
[ 2 ] જેમ રૂની ગાદલી ગલુડીને સુવાડવા રાખે છે તેવી જ પથારીમાં સુરક્ષિત રાખેલી શીશીઓમાંથી એક યે છે.
ભાઈ જરા બત્તી લાવજે તે. તે બતી ઊપર હેજ આ શીશીનું માથું શેકી, ખીસામાંથી ચાકુથી તે નાની શીશીનું ડોકું તડ કરતુંકને ફડ દઈને ઉડાવી દે છે. પછી તો પાંચ પટેલ જેમ હળીમાં ગીંગરે મળી છોકરાઓ રંગ છાંટવા પીચકારી રાખે છે તેવી એક નાની પીચકારી એક લાંબી ડાબલીમાંથી કાઢે છે. એ ડાબલી એટલે કેમ જાણે અમોલ રતનની વસ્તુ રાખવાની પેટી હાય ! હવે ત્રણ કટકા હોઈ, તે ફડ ફડ ફડ પેચે ચડાવી, એ ત્રિપુટીના ઐક્ય સાધે છે. પછી દવા ભેળેલું પાણી સ્પીરીટના દીવાની આંચે ખદખદતું કરી, તેમાં તે પીચકારીથી પરપોટા કરવામાં આવે છે.
મેના: ગઢવી માણસુર ! એ પરપોટા શા માટે કાઢતો હશે ?
ભાનુમતિઃ મેના બા ! એ પરપોટામાં કંઈ અરથ નથી. ખરી વાત તો તે પીચકારીમાં કઈ રજકણ રહી ન જાય, તે માટે દવાથી ધોઈ નાખે છે.
પ્રેમચંદ ગઢવી ! આ વિગતે ન ઉતરીએ તે !
કડવા કાકા: એ પ્રેમચંદ શેઠ! જેમ ચાલે છે તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com