________________
[ ૩૦ ]
તપાસે છે અને કેમ જાણે તે કળાઈ ગયેા હાય એવી રીતે વૈદ બાપા તેને ત્યાંથી ખસેડવા કાૌષષ્ઠી કે કવાથ આપે છે. ત્યારે આધુનીક ડાકટરા તેનુ સ્થાન નક્કી કરવા, કાનરૂપી આંખુમાં સર્પરૂપી ભુંગળીયુ' ખાસી, રૂપેરી બુટન ડાબી છાતીએ, જમણી છાતીએ, પેડુમાં કે આખે વાંસે ફેરવે છે, અને પછી તે જોતરાં કાંનમાંથી કાઢી ખાંખારા ખાય છે, તે કેમ તણે ચારને ગાતી કાઢયે હાય ! પણ કેવળરામભાઇ તે તેના આ ખાંખારાને કેવળ કાચા ક્રમ જ ઠરાવે છે. એ બધા અનુમાનના ગ છાંટના ગેાળા જ સમજી લેત્રા' કારણકે એગ્રે આપેલા અળખામણા અને સુગામણાં ડેાળા પાણીના ચુરા, આઠ આઠ દિવસ સુધી ઢચુકયા છતાં ચારની રંજાડ તા ચાલુ જ રહી; એવામાં પેલા શીતળા ડાકટરના જેવી સાયે ભેાંકનારાને તડાં જાય છે, અને તે આવી જ ડાકટરના જેવી ભૂંગળીએ લગાડી, તે ચારનુ સ્થાન બરાબર ગાતી તને ભાલાની અણીએ મારી નગ રમાંથી દેશવટે દેવાના ખીડાં ઝડપે છે. તે પેાતાની હેન્ડબેગ ઉઘાડે છે. એ કરશનભાઇ! એ તમારી વાણુંદ્રુની કેથળી નહી. હા ! એને તે ચાંપ દાખી કે ઝ ઘડી. તેમાંથી એક કાઢે છે ડામડી. એ ડાબડી ઉઘાડતાં આપણા રૂપશંકરભાઇ પાતાની કુતરી વીઆય ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com