________________
[
2 ].
આ નાના પ્રેમચંદ શેઠને ! કે જેણે આ મહત્વને વિષય ચર્ચાવા અને મેકે અમ જેવાને આપે.
કુમાર અભયસીંહ, લાડકા અજીતસીંહ, આ તમારા લેરખડા ગેડીઆએ એલ્યા એક્સ-રે-એ. વખાણ કરવાનાં સૂચનને હું વધાવો લઉં છું. કડવા પટેલ અને પાંચા પટેલ અને પરજાપતિ કુબેરભાઈ “ જાણે, જાણે અને જુઓ ! કે એક નવી જાતને કારહો આ ટાપી. વાળાએ શોધી કાઢી છે. ઘરમાં ચોર પેઠે હોય, તેની શોધ કરવા આપણે દી સળગાવીએ, તેવી જ રીતે આ દેહનગરમાં કઈ ધાડપાડુ કે તસ્કર પેસી ગયે હાય તેને તે કાઢયે જ છુટકે. એ તસ્કર આ દેહનગરમાં પેઠે છે, એ વાત અજાણ રહેતી નથી. શરીરમાં તેના ધામાં તે તેના કામાથી પધરા થાય છે. જ્યાં તે પેઠે ત્યાં રંજાડ કર્યા વગર રહે નહિ. આવી તેની રંજાડ મનખ્યમાત્રને ત્રાહિ ત્રાહિ પિકરાવે છે. છતાં તેનો ઉપાય ગો જડતું નથી. ત્યારે કઈ જાણકારને આણવામાં આવે છે તેને આપણે વૈદ કહીએ છીએ. આપણા હૈદ-- ૨ભાઈ હકીમને બોલાવે. ત્યારે કેવળરામભાઈ દળદર આણનારા ડાકટરના ઘર જ શોધે. એ બધા આ આપણા સંદર દેહનગરમાં પેહેલા ચોરને ગોતવા હાથની રગ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com