________________
[ ર૭ ] અજીતસીંહ: ગઢવી ! આ સંમેલનમાં એ તમારી. ઉખીયાણું રેકી, તેની અને કેયડારૂપી “તેનાં નહીં ચાલે એ”તેનાં “અને તેની”માં “તે” કોણ? તે તે બતાવી
માણસુર: કુમાર ! આપને પણ આ હેનાં ભાનુમતિ જેવા ઈલકાબ મેળવવાની ઉત્કંઠા થઈ લાગે છે. કુમાર! તમારા પ્રશ્નથી તો તમે અતિ ભેળા કરે છે. આજને પ્રસ્તુત વિષય અને જેને માટે માણેકથંભ ગળાણે છે, તે તો પ્રાચીન એકસ-કે એપેરેટસના પ્રતિપાદનનાં જ શુભ મુહુર્ત લેવાયું છે.
મણિચંદ: કુમાર અજીતસીંહ ! બહેન ભાનુમતિ ! હવે તે ગઢવીને થડીબંધ રૂષિમુનિના એપેરેટસની વાત કરવા દ્યો તે આનંદ આવે. તમારા પ્રશ્નો અને વાકચાતુરીની વાહવાહ અમે જોઈ અને સાંભળી. એવી રમૂજ આનંદ દાયક જ હોય પણ તેના સ્થળ અને સમય ઉચિત મર્યાદામાં તેની શોભા, “અતિ સર્વત્ર વર્જયેત” એ. પાઠ તે તમે ભણ્યા જ હશે.
પ્રવેશ ૬ કે.
માણસુર: પ્રથમ પહેલાં વંદુ રાજા ભાણને કે જેના કૃપાકિરણ જગત સકળને જીવન આપી રહ્યાં છે. પૃથ્વી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com