________________
[ ૨૬ ] અભયસીંહ, અજયસિહ, તથા આ કર્ણપુત્ર પ્રેમચંદ શેઠની આવરદા વધારે. •
દરબાર: ગઢવી! આ આપણું ગરાસીયાના ડાયરા ન હોય! આ તે આધુનીક સભા સમજી આગળ વધે તે રસ આવશે. જેતા નથી કે આ કે આપણું કવિતને પણ ખાટલે પિઢાડી દીધાં છે?
કુમારી મેના: ભાઈ અજીતસીંહ! આ આપણે રાજકોટમાં ઈસ્પીતાલમાં જોયેલા એકસ-રેનાં જ લગ્ન લેવાતાં હોય એવું ભાસે છે.
ભાનુમતિ: મેનાબેન! એકસ-રે તે આજકાલ સહુએ જોયાં હોય. તે બધાં આધુનીક જ ગણાય. અહીં તે નવીનતા જોવાની જે છે તે તે પ્રાચીન એકસ-રેએપેરેટસની છે. તે આ બારોટ બંધુને કહેને કે પ્રાચીન કાળમાં આપણું રૂષિમુનિને આ વિદ્યા જ્ઞાત હતી અને તેવું યંત્ર તેમને સાધનભૂત જતાં આવતું હતું અને તેને વાપરવાની કુશળતા તેમનામાં હતી.
માણસુર: બાપુ! આ ઠાવકા ભાનુમતિ હેન! આવાં ચકર છે એ તો આજે પઘરૂં થયું. કે ગજબને પ્રશ્ન સુકી દીધું કે જેમાં આજને વિષય, તેના મહત્વ અને તેની ઉપયોગીતાનું બધાને ભાન થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com