________________
[ ૨૫ ] ભાનુમતિના સૂચન સાથે લોકોમાં ગણગણાટ સરૂ થયે.
એક ભેળી લુહારણ બોલતી સંભળાણું કે એલા મગના ! જે જે હમણાં એલ્યું એકસરા જનાવર આવવાનું છે. પીટ્યો, મુંગે મરતો નથી.
ત્યાં કડવી પટલાણી “એલી રાધલી, મુંગી મર! અબઘડી અહીં એલ્ય, એકસરે એરૂ આવશે.
આવી રીતે ભિન્ન ભિન્ન ઉદ્દગાર અને ભિન્ન ભિન્ન ભાવનાના વરસાદ વરસવા શરૂ થયા. ને કેમ જાણે બધાને ઉગતાડાંભવાની તત્પરતા હોય તે પ્રમાણે પ્રેમચંદની જાદુઈ લાકડી ઉપડી.
પ્રવેશ ૫ મો.
પ્રેમચંદ કવિરાજ ! ત્યારે મનુષ્ય માત્રના દુઃખને ટાળનારા આશીર્વાદરૂપ, તે એકસ-રે-એપેરેટસને રાજ્યસિંહાસન ઉપર પધરાવી, હવે તો તેના બીરદ ગાયે જ છુટકે છે ને !
માણસુર: ભલે બાપુને ભલે! પ્રભુ મારા દાદુભાના રાજ્યને અવિચળ રાખે. મણિભાઈ શેઠના વેપારમાં
મારે સુરજનારાયણ વૃદ્ધિ કરે. ભાણ દાદે, કુમાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com