________________
[ ૨૪ ) વર્ષાદ પહેલાંની શાંતિ અતિવૃષ્ટિના સૂચન કરે છે, મનુગેના કોષયુક્ત ચહેરા અને ભીડેલા હોઠ છતાં મુખો
ચાર વગરના હલનચલનમાં ભયંકર દગા કે હુલ્લડના ચિન્હ દર્શાવે છે, વથી ઉલટું આ માનવમેદનીના જમેલાની શાંતિ તે માત્ર તેમની ઉત્સુક્તા વ્યક્ત કરે છે.
દરબાર: ગઢવી ! હવે કરી ઘો આદર !
માણસુર: નાના શેઠ પ્રેમચંદભાઈ! હવે આ તમારું એકસ-રે–એપેરેટસ, આપના પિતાની કુરણ અને બાપુના સૂચન પ્રમાણે તેના ગીત કવિનમાં નહીં પરંતુ સંવાદ રૂપે ગવાશે
પ્રવેશ પ મે. હે વાચક! અત્યારે લોકોની આ એક્સ-રે-એપેરેટસરૂપી જનાવરને જવાની ઉત્સુક્તા એટલી બધી છે કે આ સમયે જે કઈ મુંબઈને ખીસાકાતરૂ ગીલેટીની ધાર અજમાવે તો તેને અનેકના ખીસાં કાતરવાની સુગ મતા મળે. પણ તે ખીસાકાતરૂ બડા ચબરાક હાઈ અમથા પટેલને જડદ કે કાના પટેલની ચુંગીના તે ઘરાક નથી, તેથી અહીં હાજર થયા નથી.
ભાનુમતિ બહેન મેનાબાઈ ! હવે આ એકસ-રેએપેરેટસને આણે તે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com