________________
[ 8 ] લખાઈ ગયું પણ સાથે સાથે મારી સખી ભાનુમતિનું નામે પણ આ લીસ્ટમાં ઉમેરવું પડશે.
મણિચંદા એ ભાનુમતિ કે શું?
મેના: કાકાજી! શું આપ પેલા રૂણમુક્ત ભાઈને નથી ઓળખતા? તેના બે પુત્રી થાય અને હું એકલી આવું તે મને કંઈક–
ગઢવી: બા, એ કંઈક શું?
મેના: ગઢવી ! એ કંઈક એટલે તમ જેવા ગઢવી ન સમજે ત્યારે આ બીચારાં ભેળાં અને ભલાં લેકને તેની ગમ ક્યાંથી હોય?
પ્રેમચંદ ગઢવી ! દે આ મેનાબેનને જવાબ ? તમે તો કોટીએ ચડ્યા હો !
માણસુર: આ મેનાબાઈએ તે ભારે કરી! પિતાને આવે શરમ અને માણસુરે તેના મુખ બનવું. તે આ મેનાબાઈને એકલા આવતાં લાજ લાગે.
હવે તે સ્થિતિ એવી થઈ કે મોટો વરસાદ આવતાં પહેલાં અથવા કઈ અતિ મેટું રમખાણ થવાનું હોય તે પહેલાં જે શાંતિના વાતાવરણમાં જણાય છે તેવી સ્થિતિ અને શાંતિ આ મનુષ્ય મેદનીની થઈ ગઈ. જ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com