SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧ ] હરિણીઓ અને નાનાં મૃગલાં રૂપે હસ્તે મુખે કણબણે અને સુમુખી અને સદાય હસતી કણબીની બાળાઓ આ અવનવું જેવા અને સાંભળવા ભેગી થઈ હતી. જ્યારે રાણીવાસમાં કે શાહુકારના મહેલ કે પ્રાસાદમાં હરિણાક્ષી શોધી મળતી નથી ત્યારે અહીં તે થોડા અપવાદ સિવાય બધી હરિણાક્ષીઓ જ ભેગી થઈ છે. હે વાંચક ! હવે કહે જોઈએ, નિર્દોષતા અને પ્રસન્નચિત્ત આ બહેનો અને પુત્રીઓના દર્શનથી તને આનંદ નહિ મળે? એ તે જે સુભાગી આ પરોપકારી કણબીના કુટુંબના પરિચિત હોય તેને જ આ અમોલે આનંદ પ્રાપ્ત થાય અન્યને નહીં. હવે બધાની દષ્ટિ એક જ સ્થળે ખેંચાણું. ઘણી અમ્મા બાપુને ! ભલે, મણિભાઈ શેઠને ભલે ! મારા બાપુના રાજ અમર તપ ! ધન્ય છે આ શાહપુત્ર પ્રેમચંદભાઈને અને સાથે સાથે આ અભયસીંહ અને અજીતસીંહની ત્રિપુટી શુકલપક્ષના ચંદ્રની કળાની પેઠે વધતી જાઓ. કેમ, પ્રેમચંદ શેઠ! આ તમારી પ્રાચીન એકસરે–એપેરેટસની ફરમાશને પંખરું ને? આ પ્રસ્તાવ થતાંજ મણિભાઈએ દાદુભાના કાનમાં કૈક વાતો કરી અને પાછા પોતાને સ્થાને ગોઠવાણા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy