________________
[ ૧૭ ] સીંહ કુમારો પોતાના પીતાના પ્રતિનિધિ તરીકે ડાબી અને જમણી બાજુથી આગંતુકોને માન આપતા હતા. અર્ધા કલાકમાં તો દરબારને ચેક ભરાઈ ગયો. દરબાર પધાયો અને ત્યાર પછી આજના મહેમાનોને તેડવા અભયસીંહ અને અજીતસીંહે પિતાના મિત્ર પ્રેમચંદ અને તેના શરછત્ર મણિચંદ શેઠને તેડવા ગયા. જેતજેતામાં બધા ઉભા થયા. અને પહેલાં દાદુભા દરબારે બેઠક લીધી, પછી બેઠા મણિભાઈ શેઠ અને પછી પ્રેમચંદ અને કુમારે, અને ત્યાર પછી ગામના ગૃહસ્થો, મહાજન અને અન્ય જને બેઠા. દરબારગઢને જમણે ભાગ કૈક જીવનસૂચન કરતે હતે. લીલોતરીનો પડદે જો કે નજરે પડતું હતું પરંતુ તે પાન અને વેલના શણગારની પછવાડે તેમજ હરીયાળા રંગના સુશોભીત ચક તાણી દેવામાં આવ્યા હતા. તે ચકની વચ્ચે રસ બારીઓમાંથી ગવાક્ષ તે હીરની દેરીની ગુંથણ અને વચમાં વચમાં ચળકતાં મોતી અને લાલ લીલા આદિ મણિ, સુંદર આકૃતિમાં ગુથેલાં હતાં. તેની ઓથે ગૃહસ્થાશ્રમના પ્રધાન અને ઘરની શોભારૂપ તેમજ પકવાનમાં પાવરધી સ્ત્રીઓ અર્થાત રાણુઓ અને રાણીવાસની કુંવરીઓ, બાંદીઓ અને સખીઓ બેઠાં હતાં. ત્યારે
પુરૂષની પછવાડે ઝાડની એથે કે ખુલા ચેકમાં નિર્દોષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com