SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ te ] વાની વેળું થઈ ગઈ છે. એભલા મેમાનને ઉતારે જઈ ખબર આપ કે બધા જમવા આવે છે. પ્રવેશ ૪ થે. આજે તો આ દાદુભા દરબારનું ગામ ઉલટયું છે. કલકત્તાથી આવેલા શાહ વેપારી મણુભાઈ અને તેના પારસમણિ જેવા પુત્ર પ્રેમચંદના માનમાં દરબારગઢમાં દાયરો જામવાને છે અને તે સકળ દાયરાને રીજવવા અને મણિચંદ અને પ્રેમચંદને કવિતાની મેઝ ચખાડવા માણસુર જે મહારથી ભેઠ બાંધીને તત્પર રહેવાના છે. જે દાયરામાં સાધારણ રીતે અફીણીયા કે અમલમાં જ અધિકારી મળતા હતા તેને પલટો આજે તો કેવળરામભાઈ, નરબદાશંકરભાઈ, સાકરચંદ શેઠ, કડવા મહેતા, મીઠાલાલ, વળી સાથોસાથ પાંચે પટેલ રૂડા રેકડીઓ, અને પો કુંભાર પણ આજે તે ફેંટા, પાઘડી અને નવઘરાં બાંધી શરીરને શણગારી દમ્બરગઢ તરફ હરીયું લેતા નજરે પડતા હતા. દરબારગઢમાં પ્રવેશ કરતાં જ કનકસીંહ, ધારાસીંહ, અને લાલભા બધાને સત્કાર કરતા હતા, ત્યારે ચાકમાં એભલને ઈસાર થતાં અજયસીંહ ને અછતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy