________________
[ ૧૮ ] તેવાં જ સાલુનકી, દેવચકલી અને પપૈયા આદિ નિદોષ પંખીડાંનાં ગાન સાંભળનારા પણ પડ્યા છે. પરેઢીએ શિચ વિષે જંગલમાં જનારા આવાં ગાન સાંભળે છે,
સૃષ્ટિ સાંદર્ય જોતા જાય છે અને પૃથ્વી માતાની રજમાંથી પસરતી સુરભિથી મનને અને મગજને તૃપ્ત કરે છે ત્યારે મૂઢ હોઈ તેના મનના વિચાર તે “દસ્ત આવશે કે નહિ, કાલ તે ઠાંસીને ખવાણું છે, માથું જે ઝાડો ઠીક નહીં થાય તે દિવસ બગડશે” ત્યારે મણિચંદ શેઠ! તેનું પરિણામ તે તેવું જ આવે છે અને આખો દિવસ પેટને દુઃખાવો અને તદજન્ય માથાનું ફરવું કે ચકરી આવવી ચાલુ રહે છે.
માણસુર: ઘણું ખમ્મા બાપુને ! બાપુ ! આ તો મોરનાં ઈંડા ચીતરવાં કંઈ પડે ? જેવા આપ પ્રતાપી છે તેવા જ કુમાર અભયસીંહ નીવડ્યા હો ! અત્યાર સુધી અમલ લેવા તે હું અનેક વાર આવ્યું પરંતુ કુમારનું પાણી તો આજે જ દષ્ટિાચર થયું. ઘણું જીવો મારા અન્નદાતાની અમર વેલડી ! જે દાદુભા કરણને અવતાર, તેવા જ આ તેના આત્મજ કુમાર અભયસીંહ. વળી–
દરબાર ગઢવી. આ પ્રકરણને પુરૂં કરે. જમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com