________________
[ ૧૭ ] વધારવી. પિતાજી ! તે સુખમય અને પુણ્યદા સમય ગયે કે જેમ શ્રીકૃષ્ણ પરમાત્માને સાંદિપની રૂષિ, શ્રી રામચંદ્રજીને વશિષ્ઠ મુની અને લવકુશને વાલિમકી જેવા સદ્દગુરૂ હતા. સાધારણ જનતાને મેલા અને ઘેલા લાગતા પંતુજી પણ આવું જ હિતકારક શિક્ષણ આપતા હતા. તેવા શિક્ષણમાં હતી તેવા હેતાજીને પિતાના પેટ માટે જ શિક્ષણ આપવાની કાળજી કે તેના શિક્ષશુમાં માત્ર આજીવીકાની પ્રાપ્તિ કરવાની ઈચ્છા. તેવા શિક્ષણમાં તો પારમાર્થિક પ્રગતિ પહેલી અને ત્યાર પછી જ વ્યવહારિક કૌશલ્યના પાઠ પઠાવવામાં આવતા. તે કાળ ગયે; છતાં આ મારા સન્મિત્ર પ્રેમચંદ તથા આપની કૃપાથી મને મળેલા મહાશંકર મહેતાજી એ જ ઘરેડમાં કામ લીધે જાય છે. તેથી જ પ્રભુમાં આસ્થા, વડીલ પ્રતિ વિનય અને જનતા તરફ સમભાવ અને પ્રેશુભાવના પાઠ અમે ગોખે રાખીએ છીએ. વળી પ્રભુકૃપા પ્રાપ્ત આ નૈસર્ગિક લીલામાંથી અમને આનંદ લેવાને મોકે ચુકતા નથી હ. બાકી આપણુ દરબાર, રાજસભા અને સાથે સાથે આવા ડાયરા તે અમ જેવાને ગુમાની, ગર્વિત, ફાંટાબાજ અને નિષ્ફર જ બનાવી મુકે. ગઢવી ! જેમ ભાઈ પ્રેમચંદે બુલબુલના દિવ્ય ગાનનાં ગુણ ગાયા, જેમ આપણા આ વગડામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com