________________
[ ૧૬ ]
મણિભાઈ શેઠ: દરબાર સાહેબ? આજકાલની પ્રજાને પ્રભુ જેવું કંઈ દેખાતું જ નથી. તે પછી પ્રભુની કૃતિમાંથી આનંદ લેવાની વૃત્તિ તે કયાંથી જ હોય ?
પ્રેમચંદ પિતાજી! તે યુવક જનતાની વતી આપને આ આક્ષેપ હું નહીં સ્વીકારૂં. જેને ખરી આંખે છે, સાચાં કાન છે, પ્રભુદત્ત હૃદય છે તે તે સર્વત્ર પ્રભુની ઝાંખી કરે છે. પ્રભુની કૃતિમાં પ્રભુને ઓળખે છે અને હૃદયના ઊંડાણમાંથી ઉદ્ભવતી કુરણમાં પ્રભુને અવાજ સાંભળી પ્રભુ સાથે વાત કરે છે. ગઢવી ! ક્ષમા કરજે છે. પરંતુ હું કહીશ કે આ કવિ અને થડબંધ ગાનારા ગયા કવિના કવિત્વ તે દૈવી ગયા પાસે તેના અનુચર જેવા બની જાય છે. થેડી ઘણું ઝાડની ઘટા હોય, કે નાને સરખે જેને બગીચો હોય, પ્રાતઃકાળ થયે હાય તે સમયે આ ઐહિક ખદબદતા વાતાવરણમાંથી લક્ષ્ય ખેંચી કાનને સરવા રાખ્યા હોય તે બુલબુલના મધુરાં અને કર્ણપ્રીય ગાનથી મનને મળતા આનંદ મનુષ્યમાત્ર પામી શકે છે.
અભયસીંહ: મિત્ર પ્રેમચંદ! માસ્તર, મહેતાજી કે ગુરૂ ઐહિક શિક્ષણ જ આપે. તેના શિક્ષણ એટલે મા પીંડ પોષવાના સાધનની પ્રાપ્તિ કરવાની શક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com