________________
[ ૧૫ ] તે મેં જોયાં છે, તેને પ્રવૃત્ત સ્થિતિમાં પણ જોયાં છે. જુઓને પ્રેમચંદ શેઠ! અહીં આપણું કચ્છ અને ગુજરાતમાં એ વાતની નવીનતા છે ત્યારે મહેસુરના રામરા
જ્યમાં તે એ વીજળીક ઉપચાર કે એકસ-રે–એપેરેટસ તેમજ સાથેસાથે આ ટેંચણું જેને તમ જેવા ઈજેકશન કહે છે એ તો ચામુંડ રાજની રાજધાનીમાં અને ચામું દેવીના સામ્રાજ્યમાં જમાના જુની વાતો થઈ–
દરબાર ગઢવી, કાં આડા ફાટ્યા ને ? આવી વાતે * કરી અમ જેવાની અને સાથે સાથે આ મલક દેશ કે પ્રાંતની નિંદા કરવી મુકી દ્યો.
મણિભાઈ: અને પ્રેમચંદ! તું પણ તારી દ્રાવી પ્રાણાયમની વિધિને ત્યાગ કરીને, તે માણસુર કવિના જે કવિત સાંભળવાની ઈચ્છા હોય તે પાધરા જણાવી દે કે માણસુરની વાણી સાંભળીએ.
પ્રવેશ ૩ જે દરબાર ગઢવી, આ નાના શેઠનું એકસ-રેએરેટસ તે માળું નવીન છે. તેનું કવિત પણ તેવું જ થશે. ત્યારે એ સુંદર વર્ણન આપણે સાંજ ઉપર રાખીએ તે મેળ પણ મળશે, અને કંઈક તમે તૈયાર થઈને આવી
શકશે અને ત્યારે જ રંગડા જામશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com