SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪ ] એક્સ-રે એપેરેટસનાં ગુણગાન સાંભળવાની તમારી બધાને ઈચ્છા થઈ હતી, તે એવી સીધી વાત કરવાનું બાજુએ રાખી આવે આડેતેઓ માગે ના જઈએ. પ્રેમચંદ: ક્ષમા કરજે કવિરાજ ! એ તો અમારે બાળકોને ટીંપળી સ્વભાવ જ અમારે મુખે આવું હાસ્ય કરાવે છે. ખરી વાત તો એ છે કે આજકાલ ઔષધને અને દવાને નમાવતું અને મહાત કરતું પેલું એકસ-રે.એપેરેટસ નીકળ્યું છે તેનાં ગુણગાન માણસર કવિ ગાય છે કે આનંદ મળે છે તે સાંભળવાની અમારા શેઠીઆની ઈચ્છા થઈ. બાકી હું ક્યાં નથી જાણતો કે કવિની વાણીની મીઠાશને કઈ ન પહોચે વળી તે કવિ શહેનશાહના જમાનાની વાતો અને ગરાશીના ગઢના રહસ્યના વર્ણન કરે તેની શક્તિ અનેરી જ હોય. પરંતુ ગઢવી ! આ એકસ-રે-એપેરેટસ શું છે? તે કાર્ય શું કરે છે? લેકના ખ અને દર મટાડવામાં કેવું અનુપમ સાધન છે એ બધી વાત હું તમને પહેલાં સમજાવી દઉં અને પછી તમે તે કવિતામાં ઉતારો તો ભારે દીપી નીકળે. માણસુર પ્રેમચંદ શેઠા એ ચિંતા આપ નહી કરતા. જે એક્સ-રે–એપેટિસની આપે હમણાં વાત કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy