________________
( ૧૨ ). આ મણુભાઈ શેઠ, તારી પેલી કાંકરીના કણની જ કથા કરતા હતા.
પ્રેમચંદ કુમાર અભયસીંહ ! આજ આપના કવિ ‘કે ? જરા ગઢવીને ફરમાશ કરે તે કંઈક અમે તેની વાણી કેવી મીઠી છે તે તે સાંભળીએ !
કુમારે પોતાના પિતાના મુખ સામું જોયું એટલે
દરબાર ગઢવી ! આ નાના શેઠને તમારી કાંકરીના કષ્ટની ગલેલી લાગી ગઈ છે. તે આવ્યા ત્યારથી તમને જેવા ને તમારી ચારણ વાણી અને પરાક્રમની વાત સાંભળવા ઉભે પગે થઈ રહ્યા છે.
માણસર: ઘણી ખમ્મા મારા નાનકડા પ્રેમચંદ શેઠને ! પ્રેમચંદ શેઠ! ત્યારે કહો જોઈએ, આપની મઝુમ આવે તેવી વાતો કરૂં.
પ્રેમચંદ કવિરાજ ! એ તમારા રાજા અને પાદશાહ, લડાઈ અને સંધિની વાતે રાજ કરે છે પરંતુ આજકાલની શોધમાં કાંઈ તમારી ચાંચ બુડે ખરી?
માણસુર: પ્રેમચંદ શેઠ ! કહો તે ખરા કે આ રવિના કણ ક્યાં નથી પહોંચતા? આપ તે જાણુતા જ
હશે કે આ બાપલા સુરજનારાયણનો અણુ બધે હાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com