________________
( ૧૧ ) દરબાર ગઢવી, આજ તે અસુરા કર્યા હો! ઈ તે ઠીક થયું કે એભલે યાદ આપી અને એભલે તમને હાજર કર્યા ગઢવી! જરા વહેલા આવ્યા હતને તો આ મણિભાઈના વેણુ સાંભળી તમને તો એવું થઈ આવત. કે બારોટની પદવીને લાયક તે તે શેઠ જ છે.
માણસુર, “ખમા, મારા અન્નદાતાને! ત્યારે કે તે ખરા, એ તે કયે સુભાગી નર હતો કે જે આ કરણની પ્રત્યક્ષ પ્રતિમા રૂપ મણિભાઈ શેઠને મુખે બીરદ, રૂપી કુસુમને વધારે પાપે.
દરબાર: ત્યારે ગઢવી ! એ અનુમાન તમે કરે જોઈએ. એ કયે ભાગ્યશાળી નર હશે કે જે શેઠની. જીભે વખણણે !
માણસુર: બાપુ એમાં કંઈ પુછવાપણ રેતું નથી. એ તે આપ જેવા શાહના આ શાહુકાર ભાઈબંધ બને. લાંબે કાળે ભેગા મળ્યા ત્યારે આપની મઝું આપને જ મણવે ? બાપુ, કેમ સાચું કયુંને ? | દરબાર ગઢવી! તમારાં અનુમાન છેટાં ઠર્યા. માળે ગઢવી છેને પાકે તે હો! એ માણસુર ! તું પણ. હવે રાજા પેઠે પંકાણે હો ! અરે ગાંડા ! તારી કીર. તીયું તો ઠેઠ જતી કલકત્તા પહોંચી કલકત્તા! અને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com