________________
[ ૧૦ ] પુત્ર પિતાને હાથે વિકસિત કુસુમના જેવું માથું વાઢીને આપતાં વિલંબ કરતા નથી. વળી તમો તે સુજ્ઞ હાઈ જાણતા હશે કે અમે રાજવીઓ તેના માન પણ એવાં જ જાળવીએ છીએ.
એવામાં તો માણસુર ગજ “ભલે, બાપુને ભલે, ઘણી ખમ્મા મારા અન્નદાતાને! સુરજ નારાયણ, તેની કાયા અમર કરો અને બાપુના રાજ કાયમ તપે.” આવા અવાજ કરતે ભરેલી છાતીવાળે, શુદ્ધ સફેદ કપડામાં સજજ થયેલ ગઢવી આવ્યો. તેણે પહેરેલ હતું ચારણે, ભેટ બાંધી હતી. માથે આટી પાડે ફેં ટે અને કાખમાં હતો ખેસ, એ આ માણસુર, દરબારના પગલાં દુશ બજાવી ઉો રહ્યો.
દરબાર: “ગઢવી ! આવ, આવે.” કહેતાં માણસુર બેઠો.
વાહ રે, દુલ્લા શેઠ મણિભાઈ ! તમે તે કલકત્તા જે પાધર પ્રદેશ પિતાને જ કરી લીધો. હવે તે વેપારના રાજ્ય ચાલે છે. એ રાજ્ય તમે કલકત્તા જેવી
મીમાં જમાવી દીધાં અને અનેકનાં પાલનહાર કરણ બની બેઠા છે.
હું, આ નાના શેઠ પણ આવ્યા છેને! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com