________________
[ ૯ ] લડાવી છેવટે કેવી ચડાવી, તે કાંકરીના કષ્ટમાં સુઘાટ અને ફુવડ નારનાં રૂપ આળેખ્યાં. શાહ અને સાહુકારનાં સામ્ય ચીતર્યા અને વળી નાના કે મોટાં, સ્ત્રી અને પુરૂષ તે બધાના ત્રણ આવશ્યક સાથીના વર્ણન કે ગુણગાન ગાઈ આ માણસરે જનતા ઉપર મોટો ઉપકાર કર્યો છે.
| દરબાર મણુભાઈ શેઠ! ગઢવી કે બારેટ એ તે રાજવી માત્રના સાથી જ ગણાય. આવા બારેટ વિનાના દરબાર સુના જ હાય. દાયરે પણ ચારણ વિના ઝાંખો જ લાગે. વળી અમે જે ડાહીના ગાંડા ગણાઈએ છીએ તેનું ગાંડપણ ખંખેરી ફરી પાછા ડાહ્યા બનાવનાર આ ગઢવી કે બારોટ છે એ સાચી વાતને અમે સ્વીકાર કરીએ છીએ. એ કાન પકડવાને અને કાન મરડવાને અધીકાર અમેએ તેને તેના મૂળ જોઈ આવે છે. કારણ કે અડીકડીને વખતે રાજ્યના હિતાર્થે કે રાજા અને તેના કુટુંબને ઉન્નતિ અને રક્ષણ માથાં પણ આ વણક પ્રધાન કે કારભારી જ્યારે નથી આપતા ત્યારે આ દેવી
આ લેખ શારદાના મે માસના અંકમાં આવી ગયો છે અને તેની આઉટકીટ કેપી જેને જોઈએ તેને ત્રણ પૈસાની ટીકીટ
બીડી લેખક પાસેથી મંગાવી લેવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com