________________
[ ૭ ] માનસીંગઃ એ માળા મૂરખ ! આવું કાચું દાયરા ભેળે થયેલ હોય ત્યારે કાપીશમાં હા! નહીં તે એ ગઢવી, ને એ ચારણ, ને ઓલ્યા બારોટ તે દેવી પુતર ગણાય. ભુડા! તે એકાદ શરાપ કઈ દેશેને તે વનવન રખડતે થઈશ.
બા હજુરી બાપુ! ઓલ્યા શેઠ ને તેને કુમાર હાલ્યા આવે છે.
દરબાર એભલ, જા દોડતા ! એ માણસુરીઆને બાં પકડી આંઈ લઈ આવ, લઈ આવ. નહીં તે આપણે ફજેતે થશે. જે, દોડતા જઈ, જલ્દી આવ.
એભલ: ઘણી ખમા, બાપુને. આ આ આ એને લઈ આવ્યો.
પ્રવેશ બીજે.
એાટે જેડા ખખડ્યા. દાદરે કેઈકના પગલા સંભળાણ એટલે ૩-૪ ખવાસ અને હજુરીઆ તેમ જ અમલના આશ્રીત જે દાદુભા દરબારના ડાયરામાં આવ્યા હતા, તે ઉભા થઈ ગયા. માત્ર દરબાર દાદુભા તથા તેના બે કુંવર બેસી રહ્યા.
એવામાં મણીભાઈ અને તેને પુત્ર પ્રેમચંદ અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com