________________
એભલ: માથું ! આવી ખબરું હેત તે ભાવનગરથી કે જેતલસરથી ઓલ્યા ધનજી સાથે મગાવી ન લેતા
દાદુભા દરબાર: જુઓને, આપણુ લાલભાઈ શેઠને દીકરો અહીં પરીક્ષા પહેલા પોતાનું પાકું ભણતર કરવા આવ્યો છે તેને ત્યાંથી ખાઓ એક માગી આવે. અને હમણાં તે કામ રેડ.
એભલ: બાપુ! પણ આ સાને સ્વાદ તે કેવું હશે કે માળાં જે તે શહેરી કે થોડું ઘણું આખું પરું ભણેલા અહીં આવે છે ત્યારે તેને આ ઉકાળા વના ચાલતું જ નથી.
માનસીંગ: એલા એભલ ! એક કેરી એ સાની ટેવ તને પડેને ત્યારે જ તને ખબરું પડે કે આ સા કેક હાય! | દરબારપણ એ માનસીંહ, પણ આ માળો માનસુર ગઢવી તે જ્યારે ત્યારે વાટુ જેવરાવીને અને આંખું ખેંચાવીને કાયર કાયર કરે છે. માળાને કોલેજ કઈ રાખેલ હતું કે આપણે ત્યાં કલકત્તાના મેમાન છે તે તેનું મન રીઝવવા અને તેના ખેમચંદ છોકરાને મેગું કરાવવા વહેલો આવજે. છતાં હજીય તે કેમ ન ગુડાણે?
એભલ: “પણ ભાપુ! એને જરા ડીફે દીધાં હોય તે એની ખુદલી ઠેકાણે આવે ખરી હે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com