SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ : - ' * બાદ આર્ય સંસ્કૃતિ સૂચન પ્રાચીન એક્ષરે એપેરેટસ એકાંકિ નાટક પ્રવેશ પહેલો. દાદુભા દરબાર: અલ્યા માનસીંહ ! કલકત્તાથી મણભાઈ શેઠ આવ્યા છે તે એને ઉતારે જઈ ખબર કાઢી આવ તે ખરો કે તેને કંઈ જોઈએ કારવે છે? માનસીંહ: બાપુ! આ એભલ હમણાં જ ત્યાં થઈ આવ્યું. બધી તજવીજ થઈ ગઈ છે. પરંતુ જ્યારે દૂધની તાંસળી તેને આપી ત્યારે તેને પુત્ર પ્રેમચંદ કહે, મને તે સા જોઈએ ! તે બાપુ! સાને ડેબે આ નથી ઈનું કેમ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy