________________
[ ] અપરામાં થઈ જાય છે. પહેલા જ્યારે આત્મદિશાની સ્કૂરણું કરે છે ત્યારે બીજે જડવાદમાં પ્રગતિ કરાવે છે. આર્યસંસ્કૃતિએ વિજ્ઞાનને વિશિષ્ટ જ્ઞાનરૂપે સર્વત્ર નહિ પણ અધિકાંશે વિશિષ્ટ જ્ઞાનમાં વાપર્યું છે. ત્યારે પાશ્ચાત્ય વિજ્ઞાનીઓ–અહીં આપણે તેને માત્ર જ્ઞાની નહીં પરંતુ વિજ્ઞાની એટલા જ માટે કહેશું કે તેનું જ્ઞાન શુદ્ધ નહિ પરંતુ કંઈક વિશેષ અર્થાત આર્યસંસ્કૃતિ કરતાં ભિન્ન કે વિપરીત છે–તે વિજ્ઞાન ઐહિક પ્રગતિ કે ધનસંપતિને જેથી વધારો થાય તે પ્રાપ્ત કરવાના સાધન, યુક્તિ કે શેધ કરવાના અર્થમાં વાપરે છે તેથી જ આ લક્ષ્મી, ધન કે સંપતિ પારમાર્થિક નહીં પરંતુ ઐહિક અને નાશવંત હોવાથી જડસંજ્ઞા પામે છે, તદર્થે આ વિજ્ઞાનીઓ જડવાદી ઉપાધી પ્રાપ્ત મનાયા છે.
કેટલાકની માન્યતા તે એવી છે કે આ શોધ પાશ્ચાત્ય પંડિતોએ થોડા વર્ષો પહેલાં કરી જનતા ઉપર મેટે ઉપકાર કર્યો છે. આ ઉક્તિ કે કથન અમે માન્ય રાખશું. છતાં કહેશું કે આવું એકસ-રે-એપેરેટસ તેના આધુનીક સ્વરૂપમાં અને આધુનીક સંજ્ઞાધારી રૂપમાં આર્ય રૂષીમુનિઓને ભલે જ્ઞાન ન હોય પરંતુ તેના રહસ્યવાળું એકસ-રે-એપેરેટસ તેમને જ્ઞાન હતું અને તે દ્વારા તેઓએ અતિ ઉત્કૃષ્ટ અનેરે લાભ પ્રાપ્ત કરી મનુષ્યજન્મનું ધ્યેય સાધી લીધું છે. અને તે એય એટલે જન્મમરણની પરંપરાથી છુટી જવું.
આવું એમાં આર્ય રૂા
. તેમને જ્ઞાન
ગ્રીન બંગલે અધેરી.
મૂળજી રણછોડ વેદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com