________________
પ્ર
તા ૧ ના
શબ્દ એક અને તેના અર્થ અનેક થાય છે. એ વાત સર્વ વિદિત છે. તેમાં વિજ્ઞાન એક એ શબ્દ છે કે જેમાં અર્થમાં વિશેષતા પણ આવે છે. અને તે વિશેષતા એટલે વિભિન્નતા ; આપણે તે વિચિત્રતા જોઈએ. તે વિજ્ઞાનને ઉપસર્ગ વિ. એક પ્રસંગે વિશિષ્ટ રૂપ ધારણ કરે છે ત્યારે તેનો અર્થ પારમાર્થિક કે આધ્યાત્મિક જ્ઞાન થાય છે. હવે તેને તે જ વિ. જ્યારે પલટે ખાઈ વિપરીત ૩૫ ધારણ કરે છે ત્યારે તે તેવા વાચ્યાર્થ કરતાં ઉલટું ભાન કરાવે છે અને તે વિજ્ઞાનને તે સમયને અર્થ ખરું જ્ઞાન નહીં પરંતુ ઉલટું કે આડે રસ્તે દેરવવાનું થાય છે.
આપણુ પ્રસ્તુત લેખનું શીર્ષક છે એકસ-રે એપેરેટસ. હવે પૂર્વ અને પશ્ચિમ, ઉગમણ અને આથમણ શું સૂચવે છે? ઉગઅણુમાં સૂર્ય ઉદય એટલે પ્રકાશને સંભવ. પશ્ચિમ એટલે સૂર્યાસ્ત દિશા. વસ્તુસ્થિતિ આવી હેઈ, આ વિજ્ઞાન આર્ય સંસ્કૃતિ અર્થાત ઓરીએન્ટલ oriental સંસ્કારિતામાં મનુષ્યને ઉન્નતિમાર્ગ બતાવે છે. હવે આ ઉન્નતિ પણ વિજ્ઞાનની સાથે જ્યારે પશ્ચિમ દિશામાં પ્રવેશ કરે છે ત્યારે અર્થાત ૦ccidental civilisation કે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પલટે ખાઈ જાય છે. પહેલામાં પરાના સૂચન થાય છે ત્યારે તે બંનેના પલટા આ પશ્ચિમમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com