SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ]. સ્વધર્મ સચવાશે. શાસ્ત્રનુભવ પણ તેમ જ કહે છે કે, “જે આસને બેઠા તે જ આસને જ્ઞાન પ્રાપ્તિ થશે.” યુદ્ધ કરવાં એ તારું કર્યું છે આસન. તો યુદ્ધ કરવાથી જ તને જ્ઞાનસિદ્ધિ થશે–તારા માટે જ્ઞાનપ્રાપ્તિ સાધન આ યુદ્ધ જ છે. તે યુદ્ધ એક કર્મ કર્યું છે. ત્યારે તેવાં કર્મ તું કર. યુદ્ધથી મનુષ્યને દેશાધિપત્ય પ્રાપ્ત થાય છે. તે હજી તને મળ્યું નથી. છતાં યુદ્ધ કરવાથી તેને તે મળશે જ. આ રીતે મનુષ્યને જ્ઞાનપ્રાપ્તિ ભલે ન થઈ હોય છતાં, તેઓ અજ્ઞાની સુદ્ધાં જે સર્વ કર્મના સમપણ તે શ્રીકૃષ્ણને કરે તો તે જન્મમૃત્યુની પરંપરામાંથી છૂટી પિતાને મનખાદેહ સફળ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy