________________
ઉ ૫ સં
હા ૨
કર્મયોગ છે જેનું મંથન શ્રીકૃષ્ણ પરમાત્મા જેવાએ શ્રીમદ્ ભગવદ ગીતામાં કર્યા પછી તેના ઉપર જે કોઈ પણ મનુષ્ય વધુ અજવાળું પાડવા જાય તો તે સૂર્યદીપક પાસે પિતાના તેજથી તંકવાને પ્રયત્ન કરતા આગીયા કીડા જેવો જ કરે.
પ્રત્યેક સઓએ આ કર્મયોગને સંસારીઓને માટે ઉત્તમ સાધન ગણાવ્યું છે. વળી આધુનિક કાળમાં સુધારાની ટોચે પહેચેલા અને વિજ્ઞાનના શિરામણું ગણાતા અમેરિકામાં જઈને દેશના પાશ્ચાત્ય વિજ્ઞાનીઓને જે યોગ શીખો તેનું નામ રાજયોગ કર્યું છે..
આ લઘુ ઉલ્લેખમાં પણ તેનો તે જ યોગ ચર્ચાય છે પરંતુ તેને આપણે કર્મવેગ અભિયાન આપ્યું છે. વાચકે તેને પોતાની રૂચી. અનુસાર ઘટાડી તેવું વર્તન કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com