________________
[ ૧૭ ] લીલાનો અનુભવ કરાવીશ, છતાં તેને તે જળ (સંસારના કર્મબંધનથી ) લિસ થવાં નહિ દઉં. તેને આ સંસારસાગર વિહાર કરાવીને મૃત્યુ સમુદ્રને પેલેપાર-સામેપાર પહોંચાડીશ અને પેલા કહેવાતા અને આડંબરી નિર્ગુણે પાસકના જે માત્ર નહિ, પરંતુ તેથી અદકે અને અને આનંદ અનુભવાવીશ.
કૃષ્ણપણ-મહિમા-નિર્ગુણે પાસક, ભલે પિતાને જ્ઞાની માને અને પોતાના કમાત્ર શ્રીકૃષ્ણને સમર્પનાર ભલે તેની દષ્ટિએ અજ્ઞાની મનાય, છતાં તે અજ્ઞાની (શ્રીકૃષ્ણને કર્મ સમપનાર) તે બ્રાજ્ઞાની કરતાં મોટે છે. તેનું મહત્વ તે નિર્ગુણોપાસક કરતાં અતિગણું મોટું છે. આવા આ સત્ય વચનને વિરોધ કોણ કરશે. સર્વત્ર એવું જ માની લેવાયું છે કે સર્વથી ચઢીઆ જ્ઞાની છે ત્યારે આ શ્રીકૃષ્ણ ગીતાના બારમા અધ્યાયમાં આવાં પોતાનાં સર્વે કર્મો રમનાર જ્ઞાનીને નિજ મુખે સૌથી માટે શા માટે કહેતા હશે ?
આ રીતે નિર્ગુણે પાસક જ્ઞાનીની મુક્તિ અનેક પ્રકારની હોય છે, તેમાં નવાઈ શી! એ તો સ્વવચનની સ્થાપના માત્ર તેણે કરી દીધી. એવી તેની કલપના તેવા જ જ્ઞાનીની દષ્ટિએ ગમે તેવી મોટી ઠરે છતાં તે રહેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com