________________
[
2
]
નીય, નામ રૂપ પર, ઈન્દ્રિય પર, નિત્ય, અવ્યય, નિર્વિકાર, અનાદિ, અજ, અવિનાશી એવી એક વ્યક્તિ, જેને કેઈ બ્રહ્મ, કે પરમેશ્વર, કેઈ મહતું પરમાણું, તે કઈ એક અદીઠ, અચિત્ય શકિત ઠરાવે છે, તેનું પ્રતિબિંબ માત્ર છે. એવું સમજનારે હોય તે જ આ શ્રીકૃષ્ણમાં, તે સર્વ સંપૂર્ણ અને પૂર્ણ કામ, અર્તા, સ્વપ્રકાશ અને સર્વ શક્તિમાન એવા તે અનામીને નિરખે છે.
અજુન ! નદી, તળાવાદિ જળાશય ઉપર અનેક મનુષ્ય, તે જળમાં પોતાની જ આકૃતિ નિરખી પિતાનેજ જુવે છે, છતાં તે પોતે નથી, તો પણ તેને તે પોતે જ છે એવું માની તે સર્વે મનમાં મલકાય છે તે ખરા, છતાં તે પ્રતિકૃતિ “તે પોતે તો નથી જ' કહે કે તે કાંઈ નથી, એવી રીતે જે આ શ્રીકૃષ્ણ મૂર્તિને જોશે તાજ ખરા જ્ઞાનીને તે મૂર્તિમાં બ્રહ્મની ઝાંખી થશે અને અજ્ઞાનીને તે તે વાસુદેવ અર્થાત્ દેવકીના ગર્ભાશયમાં પાકેલે અને દેવકીનાં શેણિત અને વસુદેવનાં વીર્યનાં મિલનથી ઉન્ન થયેલા સાધારણ શ્રીકૃષ્ણ જ નજરે પડશે.
આવા શ્રીકૃષ્ણને પિતાનાં સર્વે કર્મ “કૃષ્ણાર્પણ કરનારને હું અવશ્ય ઉદ્ધાર કરીશ. તેને હું સંસારસાગરના વિહારસમયે અદ્ધર ઉચે રાખીને સંસારની સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com