________________
[ ૮
]
વળી હે કુન્તીપુત્ર ! કહેવાતા નિર્ગણવાદાભિમાની આવું રહસ્ય નથી સમજતા તેથી કર્મ સમર્પણ વિધિને તેઓ નથી માનતા. તેઓ તે બની બેઠા છે આત્મજ્ઞાની, તે પછી તેઓ ઈશ્વરને કર્મ કેમ સમપે? વળી અહીં મેં તને “વળામેતના” અર્થાત્ બ્રહ્મજ્ઞાન એગ્ય ચિત્ત ધારણ કરવા કહ્યું, તેનો અર્થ તેઓ સાધારણ અને વિના મહત્ત્વવાળો કરે છે. બારમા અધ્યાયમાં પણ હું તને હે અર્જુન! કહીશ કે, આવા અજ્ઞાનીઓ મારા ચરણમાં કર્મ આપે છે, ત્યારે તેઓ દઢ નિશ્ચય ધારે છે કે, હું, શ્રીકૃષ્ણ સર્વેથી મેચ્યો છું–હે અર્જુન! તે શ્રીકૃષ્ણ તેઓ ગમે તેને સ્થાપે પરંતુ તેમાં તેવા ગમે તેને જે તે સર્વોત્કૃષ્ણ પુરુષોત્તમ છે એ ઠરાવે તો પણ તેને વેગપ્રાપ્તિ થઈ જાય.
અર્જુન! તને અનેક વાર કહી ગયો કે, આ શ્રીકૃષ્ણ! એ જગતુની દષ્ટિએ દેવકીની કૂખે પાકેલો અને વસુદેવને પુત્ર ભલે મનાય, છતાં જેમ સાધારણ મનુષ્ય, પિતાના શુક્ર અને માતાનાં શેણિતના સંગથી ઉત્પન્ન થયેલું પંચમહાભૂતનું પુતળું છે, તે હું નથી. તે શ્રીકૃષ્ણ સગુણ અને સાકાર ભલે દેખાતો હોય, છતાં તે આકાર અને તે કૃષ્ણમૂર્તિ તે તે અચિત્ય, અનિર્વચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com