________________
[ ૭ ] આપોઆપ જામશે, તદ તારે ડગલે અને પગલે કમ માત્ર મને અર્પણ કરવાં.
કર્મ-કૃષ્ણપણ મહિમા–હવે હું, તને કૃષ્ણપણુ-મહિમા સમજાવું છું; તે તું લક્ષ દઈને સમજ. એ મર્મ સમજ્યા પછી સર્વ કર્મ બ્રહ્માર્પણ કરવાથી કર્મમાત્રમાં પ્રત્યક્ષ બા જ વ્યાપી રહે છે અને તેથી તે કર્માચરણ કર્મ નહિ પરંતુ બ્રહ્મ ખેલ બની જાય છે એટલે તજજન્ય આનંદ અન્ય સ ઐહિક આનંદને ઢાંકી દે છે. અર્જુન ! જે આ રીતે કર્મનાં કૃષ્ણાર્પણ કરે છે તે સગુણસાકાર બ્રહ્મને દાસ બને છે. જ્યારે તે પુરુષ મારે દાસ કહેતાં અનન્ય ભક્ત બની ગયે, ત્યારે મારે તેના વિષે ઉદાસ ન જ રહેવાય, મારાથી તેના સુખદુઃખ, અગવડ કે સગવડ સમયે તટસ્થ ઉભા રહી જેયા ન જ કરાય. હું તેને ગસિદ્ધિને માર્ગે મૂકી, જરા પણ પ્રયાસ કરવા નહિ દઉં અને તેને આપોઆપ તે ગસિદ્ધિ પ્રાપ્ત થાય એવું કરી દઈશ. હે પાર્થ ! ચેથા અધ્યાયમાં મારા સ્વમુખે હું કહીશ કે, “ ત્રાપજ ત્રણ ” અર્થાત્ બ્રહ્મને અર્પણ કરેલાં સર્વે કર્મો ઝલવ કહેતાં બ્રહ્મયજ્ઞ બની જાય છે તેમાં ભર્યો છે ગૂઢ ભાવ કહેતાં ગુડ્યાર્થ, તે મેં તને અહીં જ સમજાવી દીધો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com