________________
5
)
અને ! મેં તને આ ક “ચજ્ઞાથર્મનો ત્ર” તને આ અધ્યાયમાં ત્રીજે સમજાવ્યું. જ્યારે અહીં હું તને કહું છું કે, જ્યાં યજ્ઞનું નામ માત્ર આવે ત્યાં વિષ્ણુની પધરામણું આપોઆપ જ થઈ જાય છે, તેવાં યજ્ઞાખ્ય ન હોય તે બધાં કમે બાધક અને અપવિત્ર છે. ત્યારે હવે વધુમાં જાણી લે કે, તે યજ્ઞ હું પોતે જ છું અને હવે તું બની જા તત્વજ્ઞ, અને તારાં સર્વે કર્મો તું મારામાં જ અર્પણ કરી દે, એવું હે પૃથાના પુત્ર ! તું જાણું છે. એવું તે સગુણ બ્રહ્મ-શ્રીકૃષ્ણ કુન્તીના પુત્ર અર્જુનને કહે છે. તું યુદ્ધ ભલે કર છતાં તે યુદ્ધકર્મ અને અન્ય સર્વે કર્મોનાં ઈશ્વરાપણ તે અવશ્ય કરજે જ, એવાં કૃષ્ણપણથી સ્વધર્મ સચવાય છે. માટે હવે બીજી ટકટક છેડીને યુદ્ધ કર.
હે પાર્થ! એક વખત જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com