SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪ ] આવા વેગ અનેક છે, તેમાં ભગવદગીતાન્તર્ગત જ્ઞાનયોગ, ભક્તિયોગ, સંન્યાસાગ, અધ્યાત્મગ, રાજવયાગ, રાજગુરાગ, કર્મવેગાદિ મુખ્ય છે. એ બધા યોગના ફળ કે લાભ ભિન્ન ભિન્ન છે. છતાં પણ આપણે એટલું કહેશું કે કર્મયોગ બધા એક વક્તિથી એક જીવનમાં રુપાતાં નથી. અધિકાર, જ્ઞાન કે શક્તિ અને સાધનાનુસાર જેને જે અનુકૂળ લાગે તે યોગથી કે માર્ગથી મનુષ્ય પિતાનું ધ્યેય સમજી લે છે. શ્રીકૃષ્ણ પરમાત્માએ આ બધા યોગ વર્ણન કરી તેના લક્ષણ સમજાવીને તેના અને તદાક્તગર્ત કાશ્રમ અને સાથન દેખાડયું છે. એ બધું કહીને આ નટવરે અર્જુનને બેય આપી કહ્યું છે કે, સર્વયોગમાં શ્રેષ્ઠ તે કર્મયોગ જ છે. કારણ કે સંસારમાં રહી દાન, સહાય આદિ પરોપકારી કાર્યો કરતાં કરતાં સ્વામીશ્રી વિવેકાનંદે જેને રાજગ ઠરાવ્યો છે એવા કર્મયોગની મહતિ જનતાના લાભાર્થે અર્જુનને સમજાવી છે. આ લઘુ લેખમાં તે કર્મવેગનું સ્વરુપ અતિ સંક્ષેપમાં સમજાવ્યું છે. તે વાંચી તદાનુસાર વર્તનથી જે કોઈ પોતાની ઉન્નતિ કરી લે તે લેખક પિતાને હેતુ સિદ્ધ થયેલો સમજશે. નં. ૭૭ ગ્રીને બંગલો અંજી મલજી રછોડ વેદ વાદ્રપદ કૃપક્ષ અષ્ટમીસં.૧૯૯૨) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy